In both his rallies held in Assam, PM Modi criticised Congress for its work in the state and praised his party BJP for protecting the people of Assam, its culture and interests.
It’s not the arithmetic but the perception of constantly losing allies that would be of concern to the BJP, while opposition parties band together against it.
Once seen as a fading presence on India’s investment & startup picture, the state is slowly moving up the ladder, with policy reforms & infrastructure building.
Agreement signed during 17th Joint Working Group (JWG) on defence cooperation. Defence Secretary Rajesh Kumar Singh met Director General in Israeli Ministry of Defence Amir Baram Tuesday.
This world is being restructured and redrawn by one man, and what’s his power? It’s not his formidable military. It’s trade. With China, it turned on him.
પત્નીની રક્ષા જવાબદારીથી ભાગી
અંબાણી/અદાણીની ચોકીદારી શરૂ કરી…
સાથે સાથે લલિત, નીરવ વગેરે કે જેમણે લોકોનૉ અને સરકારી સંસ્થાઓ નું કરી નાખ્યું તેમને આંખ આડા કાન કરી દેશ બહાર જવા દીધા…
૨ કરોડ નોકરીઓ ઊભી કરવામાં સદંતર નિષ્ફળ જવાથી ભણેલા ગ્રેજ્યુએટસને
નળી નાખી (ક્યા??) ચ્હા અને ભજીયાની લારી શરૂ કરવાની સલાહ આપવાનુ કહ્યુ…
ખેડૂતો પાસેથી જમીન પડાવી, ઔદ્યોગિકરણના નામે દેવાળિયા છતા જાણીતા અને માનીતા એવા અંબાણી/ અદાણીને મફતના ભાવે જમીન આપી…
ઉધ્યોગો તો ના સ્થપાયા, રોજગાર પણ ના વધ્યા…. તેના માલિકો કરોડો રૂપિયા કમાઈ લીધાં અને ખેડૂતો પાયમાલ થઈ ગયા…ઓછા પાકથી શાક -ભાજી, અનાજ- કઠોળ ના ભાવ આસમાન પહોંચ્યા!
મેડીકલ ઇન્સયોરન્સના નામે ખાનગી દવાખાના અને હોસ્પિટલોની સંખ્યા વધી પણ ઉપચાર મોંઘા થયા, દવાદારૂ ના ભાવો સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગયા…
શિક્ષણમાં ખાનગી કરણ લાવતા શિક્ષણ ખાડે ગયું…
મા-બાપ શિક્ષણની લોન ભરવામાં અને ખેડૂતો બેન્કની લોન ભરવામાં આપઘાત કરવા માંડ્યા…
વીજળી ના ઠેકાણા નથી, ઇન્ટરનેટ વારંવાર ખોરવાઇ જાય અને છતાં ડીજીટલ ઇન્ડિયા ના નામે લોકોની હાલત બગાડી નાખી…સવલતના નામે નાના વેપારીઓ, દૂધવાળા, શાકવાળા, વાળ કાપવાવાળા, મોચી, વગેરે રસ્તા પર આવી ગયા…
પોતાના માણસોને અગાઉ થી જાણ કરી રાતોરાત નોટબંધી લાવ્યા … જેમની પાસે રૂપિયાની રેલમછેલ છે અથવા કાળું નાણું છે તેમણે પૈસા સગેવગે કરી નાખ્યા અને કાળા ના ધોળા કરી દીધા… સામાન્ય લોકો સમજ્યા વગર આ તકલીફને પણ સરકાર ની (મોદી ની) કોઇ તરકીબ માની બેઠા..
સેલ્સ ટેક્સ સહેલો કરવા ને બદલે GST લાવી દેશની ઈકોનોમી રસ્તા પર લઈ આવી પાછલી સરકારોને અને દેશના નામી અર્થ શાસ્ત્રીઓને નીચા પાડવા ની કોશિશ કરી…
બો ફોર્સ, ૨જી જેવા “કહેવાતા” કૌભાંડો ઉપર ઞરજ્યા પણ વર્ષોના સમય અને પૈસા વેડફીને કશું જ પુરવાર ન કરી શક્યા…હા, તેના ઉપર ઈલકશન જીતી ગયા…
સરકારમાં આવતા વ્યાપમ, રાફેલ અને કઈ કેટલાય એવા કૌભાંડો કર્યા જેની કિંમત લાખો કરોડો માં આંકી શકાય…
માતૃ સંસ્થા આરએસએસ ની મદદથી લોકશાહીના ચાર પાયાને તોડવાનું વ્યવસ્થિત રીતે શરુ કરી દીધું – પાંચ વર્ષમાં
ત્રણ RBI ગવર્નર, CBI directors ની ગેરવ્યાજબી નિમણૂકો, દુનિયામાં મશહૂર એવી બ્યુરો ઓફ સ્ટેટીસ્ટીક્સ, વગેરે ની અવગણના, સમાચારપત્રો અને ટીવી ઉપર
અવીધીસરની સેન્સરશીપ લાદવી અને પોતાની વાહ વાહ કરાવી!!
આટલું આટલું કર્યા પછી પણ કઇ ઉપજ્યું નહીં તો રામ મંદિરનો મુદ્દો ઉખેળ્યો, હિંદુ- મુસ્લિમ વચ્ચે વયમનસ્ય ઉભું કરી india ને communally divide કરવાનું શરુ કર્યું… અને બાકી રહ્યું તો ભારત – પાકિસ્તાન યુધ્ધ શરુ કરાવવાની કોશિશ પણ કરી .. જેમા કેટલાય નિર્દોષ અને જવાનોની જીંદગી ચાલી ગઈ…
ના ભાઈ ના.. આપણને આવો ચોકીદાર ના પોસાય… આપણા છોકરા માટે ઉચ્ચ કક્ષાની સરકારી શાળાઓ, કોલેજો જોઈએ…તેમના ભણતર મુજબની નોકરી જોઈએ….સૌને પોષાય તેવી મેડિકલ સવલતો જોઈએ… ખેડૂતો ને સસ્તા દરે વીજળી, પાણી અને બિયારણ જોઈએ…
વેપારીઓ સરળતાથી અને સુગમતા થી વેપાર કરી શકે – ના ફકત India માં પણ બીજા દેશોમાં પણ.
???